24, ડિસેમ્બર 1924ના રોજ જન્મેલા ગાંધીજીના આ બાબલાની ઉમર હાલમાં 84 વર્ષની છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીજીના અમૂલ્ય વિચારોનો ગાંધીકથા દ્વારા ફેલાવો કરી રહ્યા છે. તેમણે અત્યાર સુધી લગભગ 56 ગાંધીકથા કરી ચૂક્યા છે.
આ માટીની ઉર્વરતાને કારણે જ આપણને અનાજ મળે છે, આ જ અનાજથી આપણુ પોષણ થાય છે અને આપણે જીવીત રહીએ છીએ. આની જ બુનિયાદ પર આપણુ ઘર, આપણા કારખાના ઉભા થાય છે. પોતાના વિકાસથી ઘેલો માનવી આજે પોતાની બુનિયાદ, તે માટી વિશે....