લોકસભા ચૂંટણી 2009
|
ચૂંટણી ચિત્ર
|
ચૂંટણી પરિણામ
મુખપૃષ્ઠ
સમાચાર જગત
ચૂંટણી2009
લોકસભા ચૂંટણી 2009
>
છેલ્લે કોણ ઇવીએમમાં કેદ થયું
લોકસભા ચૂંટણી 2009
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
છેલ્લે કોણ ઇવીએમમાં કેદ થયું
નવી દિલ્હી, ગુરૂ, 14 મે 2009( 11:02 IST )
વેબ દુનિયા
લોકસભાની ચૂંટણી માટે બુધવારે અંતિમ પાંચમા તબક્કા માટે મતદાન યોજાયું હતું. અંદાજે 62 ટકા થયેલા આ મતદાનમાં ગૃહપ્રધાન પી ચિંદમબરમ, વિવાદીત વરૂણ ગાંધી, ક્રિકેટર અઝરૂદ્દીન, મેનકા ગાંધી, મુખ્તાર અબ્બાસ સહિત કેટલાક ધુંરધરોના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા.
ઉમેદવાર, પાર્ટી, બેઠક
પી. ચિદમ્બરમ (કોંગ્રેસ) શિવગંગા
મણીશંકર ઐયર (કોંગ્રેસ) માઇલાદુથુરાઇ
અઝહરુદ્દીન (કોંગ્રેસ)મોરાદાબાદ
મેનકા ગાંધી (ભાજપ) આઓનલા
વરૂણ ગાંધી (ભાજપ) પીલીભીત
નવજોત સિદ્ધૂ (ભાજપ) અમૃતસર
મુખ્તાર અબ્બાસ (ભાજપ) રામપુર
વિનોદ ખન્ના (ભાજપ) ગુરદાસપુર
કે. અજાગીરી (ડીએમકે) મદુરાઇ
દયાનિધિ મારન (ડીએમકે) મધ્ય ચેન્નાઇ
ટીઆર બાલુ (ડીએમકે) શ્રીપેરામ્બદુર
એ. રાજા (ડીએમકે) નિલગીરી
મમતા બેનર્જી (તૃણમુલ કાગ્રેસ) કોલકાતા દક્ષિણ
જયાપ્રદા (સમાજવાદી પાર્ટી) રામપુર
વૈકો (એમડીએમકે) વિરુદ્ધનગર
બેગમનૂરબાનૂ (કોંગ્રેસ)રામપુર
હંસરાજ હંસ (અકાળીદળ) જલંધર
પવનકુમાર બંસલ (કોંગ્રેસ)ચંદીગઢ
સતપાલ મહારાજ (કોંગ્રેસ)પૌરી
હરીશ રાવત (કોંગ્રેસ)હરિદ્વાર
બચીસહ રાવત(ભાજપ) નૈનિતાલ
વીરભદ્રસિંહ (કોંગ્રેસ) મંદી
સજાદગની લોન (અપક્ષ) બારામુલ્લા
Play Free Online Games
Click Here
Blogs, Videos and More
Click Here
Send Musical and Animated Cards
Click Here
Simple,Fast & Free Email Service
Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
લોકસભા ચૂંટણી
,
મતદાન
,
ઇવીએમ
,
election
,
evm
,
votting
ઘણું બધુ
સરકાર તો યુપીએની - પોલ
છેલ્લાં ચરણમાં 62 ચરા મતદાન
મતદાન ધીમી ગતિએ
વરૂણ ગાંધી કે ગબ્બર ગાંધી !!!
એનડીએ મજબૂત છે - રાજનાથ
શરદ પવાર બનશે પી.એમ - રાકાપા