| આગળ વાંચો |
| શહેરના જગન્નાથ મંદિરેથી ત્રીજી જુલાઈ પરંપરાગત રીતે નીકળનારી 134મી રથયાત્રા દરમિયાન ભગવાનને ભોગ ચડાવાશે. આ ઉપરાંત સમગ્ર રથયાત્રાના રૂટ પર શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે. | શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરેથી નીકળનારી રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દસમી વખત પહિંદ વિધિમાં ભાગ લેશે. આ પૂર્વ શનિવારના સાંજના 5.30 વાગ્યે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભગવાનને ભોગ ચઢાવશે. |