લંડનની યાદ આવતા જ તેની મહાકાય ઘડિયાળ બિગ બેનની યાદ આવવી સ્વાભાવિક છે, જે આજે 150 વર્ષેની થઈ ગઈ છે.
લંડનની ઓળખ બની ચૂકી આ ઘડિયાળની ઘંટીને 10 એપ્રિલ 1858માં વ્હાઈટ ચેપલ બેલ ફાઉંડરીમાં બનાવવામાં આવી હતી. આ ફાઉંડરીના કારીગરોએ 150 વર્ષ પૂરા થવાની ખુશીમાં જામ ઉઠાવી મનાવી હતી અને આ ડોલરની પ્રતિકૃતિઓને 100 ડોલરના પ્રતિ કિમંતે વેચવામાં આવી.
બિગબેનને બ્રિટનવાસી વિશ્વાસના પ્રતિકના રૂપે જુએ છે. બીજા વિશ્વયુધ્ધ દરમિયાન મે 1941માં લંડનમાં થયેલા જર્મની બોમ્બ ધડાકા છતા આ ઘડિયાળે પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખતા સાચો સમય બતાવવાનુ બંધ નથી કર્યુ.
|