પેઈચિંગ. ઓસ્ટ્રેલીયાના મૌકુએરી દ્વીપમાં આજે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ચીનના વૈજ્ઞાનિકોએ જણાવ્યુ હતુ કે, ઓસ્ટ્રેલીયામાં આવેલા ભૂકંપથી થયેલા નુકસાનનો આંક હજી જાણવા મળ્યો નથી.
|