મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અફઘાનમાં બોંબ વિસ્ફોટ, 17નાં મોત

કંદહાર. અફઘાનિસ્તાનના દક્ષીણ પશ્ચિમી પ્રાંત નિમરોજના બજારમાં આજે એક આત્મઘાતી હુમલામાં બે પોલીસ અધિકારીઓ સહિત 17 જણાંના મોત નીપજ્યાં હતા.

પ્રાંતીય ગવર્નરે જણાવ્યુ હતુ કે, નિમરોજની રાજધાની જારંજમાં એક મસ્જીદ પાસે આત્મઘાતી હુમલાખોરે પોતાના શરીરે બાંધેલા બોંબમાં વિસ્ફોટ કરી દીધો હતો. આ પ્રચંડ વિસ્ફોટના કારણે બે પોલીસકર્મી સહિત કુલ 17 જણાંના મોત નીપજ્યાં હતા અને 35 જણાંને ઈજા પહોંચી હતી.
ઘણું બધુ
પેઈચિંગ-શાંઘાઈ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન દોડશે
યૌન શોષણનો ભોગ બનેલી મહિલાઓને સાંત્વના
પાકિસ્તાનને ચીન દ્વારા 50 કરોડ ડોલરનુ ઋણ
ઈટાલીના પ્રધાનમંત્રીએ પાર્ટીનુ પ્રમુખ પદ છોડ્યું
બોર્નિયોના પિગ્મી હાથીઓ વિષે રોચક અધ્યયન
પ્રતિભા પાટિલ દ્વારા બ્રાઝીલની મુલાકાત