મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાકિસ્તાન સેનાનુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

ઈસ્લામાબાદ. પાકિસ્તાન વાયુસેનાનુ એક ફાઈટર પ્લેન પંજાબ પ્રાંતમાં નિયમીત અભ્યાસ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. જોકે, આ દુર્ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.

પાકિસ્તાની વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, ફૈસલાબાદ શહેરથી 25 માઈલ પશ્ચિમમાં એફ-7 જેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. આ દુર્ઘટના ક્યાં કારણસર સર્જાઈ હતી તે જાણવા માટે વાયુસેનાએ પ્રયાસો હાથ ધર્યા છે.
ઘણું બધુ
વાઈરસગ્રસ્ત ઈમેલથી અમેરિકનો પરેશાન
બગદાદમાં ધ્વંસ ગુરુદ્વારાના પુનઃ નિર્માણની માગણી
અફઘાનમાં બોંબ વિસ્ફોટ, 17નાં મોત
પેઈચિંગ-શાંઘાઈ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન દોડશે
યૌન શોષણનો ભોગ બનેલી મહિલાઓને સાંત્વના
પાકિસ્તાનને ચીન દ્વારા 50 કરોડ ડોલરનુ ઋણ