મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અપહ્યુત પોલીસ પ્રમુખની હત્યા

મોસ્કો. ઉત્તરી કોકશસમાં ચેચન્યાના સંદિગ્ધ આતંકવાદીઓએ જિલ્લાના અપહ્યુત પોલીસ પ્રમુખ અલી ગૈદામુરોવની હત્યા કરી દેતાં હાહાકાર મચી ગયો હતો.

ચેચન્યાના અધિકારીએ જણાવ્યુ હતુ કે, ઈગુશેતિયા ક્ષેત્રના નેસ્તરોવસ્કીના ઈંગુશ ગામેથી અપહ્યુત પોલીસ પ્રમુખનો મૃતદેહ મળ્યો હતો. તેમના શરીર ઉપર ઈજાના નિશાન હતા. જેને જોતાં તેમને યાતનાઓ આપવામાં આવી હોવાનુ જણાય છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે ફરજ પરથી ઘરે જઈ રહેલા ગૈદામુરોવનુ જાહેરમાર્ગ ઉપરથી અપહરણ કરવામાં આવ્યુ હતુ.
ઘણું બધુ
વિસ્ફોટમાં નેધરલેન્ડના સેના પ્રમુખના પુત્રનુ મોત
પાકિસ્તાન સેનાનુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત
વાઈરસગ્રસ્ત ઈમેલથી અમેરિકનો પરેશાન
બગદાદમાં ધ્વંસ ગુરુદ્વારાના પુનઃ નિર્માણની માગણી
અફઘાનમાં બોંબ વિસ્ફોટ, 17નાં મોત
પેઈચિંગ-શાંઘાઈ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન દોડશે