પેઈચિંગ. ચીનમાં પાછલા એક દશકના સૌથી ભીષણ ગણાતા નિઓગુરી વાવાઝોડાએ હેનાન દ્વીપને શિકાર બનાવ્યુ હતુ. જોરદાર વાવાઝોડાની ચપેટમાં આવેલા 56 માછીમારો લાપતા થઈ ગયા હતા. નિઓગુરીના વાવાઝોડુ વિયેટનામ પહોંચતા જ ચીનના દક્ષીણ હેનાન અને ગુઆંગડાંગ પ્રાંતોમાં વાવાઝોડાની ચેતવણી જારી કરી દેવામાં આવી હતી અને સમુદ્રમાં ગયેલા 22 હજાર માછીમારોને પરત આવવા માટે તાકિદ કરી દેવાઈ હતી.
|