લંડન. નોબેલ પુરસ્કાર વિજેતા કવિ ટી એસ એલિયટની વિધવા વેલેરી ઈલિયટે લંડનની લાઈબ્રેરીમાં એક નવી શાખાના નિર્માણ માટે 20 લાખ 50 હજાર પાઉંડ ડોલરની રકમનું દાન કર્યું.
મધ્ય લંડનમાં સેંટ જેમ્સ સ્ક્વેયર પર આવેલ આ 167 વર્ષ જુની બિલ્ડિંગમાં બનનાર નવા હોલનું નામ ટી એસ ઈલિયટ હાઉસ રાખવામાં આવશે.
|