મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઈક્વાડોરમાં સંગીત કાર્યક્રમમાં આગથી 15નાં મૃત્યું
ભાષા

ક્વિટો. ઈક્વાડોરની રાજધાની ક્લિટોના નાઈટક્લબમાં ચાલી રહેલાં એક રોક સંગીતના કાર્યક્રમ દરમિયાન આગ લાગવાથી ઓછામાં ઓછા 15 વ્યક્તિઓનાં મૃત્યું નીપજ્યાં હતાં જ્યારે અન્ય 45 ઘાયલ થયાં હતાં.

રેડ ક્રોસની વક્તા ક્રિસ્ટીના મેડિનાએ જણાવ્યું કે આતીશબાજીના કાર્યક્રમ દરમિયાન ભુલ થઈ જવાથી આગ લાગી ગઈ હતી. આ રોક સંગીતના કાર્યક્રમ દરમિયાન લગભગ 100 લોકો હાજર હતાં.

આ નાઈટક્લબ રાજધાનીના દક્ષિણ વિસ્તારમાં આવેલ મુખ્ય વ્યાવસાયિક કેંદ્ર 500 મીટર જ દૂર છે. આ શહેરના બસ સ્ટેશનની પણ પાસે છે.
ઘણું બધુ
ઈલિયટની વિધવા દ્વારા 20 લાખ ડોલરનું દાન
વિશ્વની સૌથી મોટી તાંબાની ખાણમાં હડતાલ
સંઘર્ષશીલ જોલીના ઉત્તેજક ફોટાઓ પ્રકાશિત
યૂરોસ્ટાર ટ્રેનના 500 યાત્રી કલાકો ફસાયા
પાક દ્વારા શાહીન-2 પરમાણું શસ્ત્રનું પરીક્ષણ
વિરોધીઓની ભાવનાને સમજુ છુ - લામા