મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પ્રતિભા પાટિલ ચિલી પહોંચી

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ લેટિન અમેરિકાનાં દેશોની યાત્રાનાં ત્રીજા તબક્કામાં આજે ચિલીનાં સાન ડિયાગો પહોંચી છે. બ્રાઝીલ અને મેક્સિકોનાં પ્રવાસ બાદ આરતુરો મેરિનો બેનેત્જ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહોંચવા પર ભારતની રાજદૂત સિષ્મિતા જી. થોમસ અને ચિલીનાં ચીફ પ્રોટોકોલ અધિકારીએ પ્રતિભા પાટિલનું સ્વાગત કર્યું હતું.

ત્રણ દિવસની ચિલી યાત્રા દરમિયાન પાટિલ અહીંયાનાં રાષ્ટ્રપતિ મિશેલ બેસેલી સાથે સ્થાનીયક સમય પ્રમાણે સોમવારે રાત્રે મુલાકાત કરશે. આ પ્રવાસ દરમિયાન ભારત અને ચિલી વચ્ચે કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, નાગરિક ઉડ્ડયન તથા રમત ક્ષેત્ર સંબંધી સહયોગ માટે સહેમતિ પત્ર પર સહી કરવામાં આવશે.
ઘણું બધુ
ઈક્વાડોરમાં સંગીત કાર્યક્રમમાં આગથી 15નાં મૃત્યું
ઈલિયટની વિધવા દ્વારા 20 લાખ ડોલરનું દાન
વિશ્વની સૌથી મોટી તાંબાની ખાણમાં હડતાલ
સંઘર્ષશીલ જોલીના ઉત્તેજક ફોટાઓ પ્રકાશિત
યૂરોસ્ટાર ટ્રેનના 500 યાત્રી કલાકો ફસાયા
પાક દ્વારા શાહીન-2 પરમાણું શસ્ત્રનું પરીક્ષણ