મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફ્રાંસ અફઘાનિસ્તાનમાં સૈનિકો મોકલશે

ફ્રાંસનાં સુરક્ષા મંત્રી હર્વ મોરિને કહ્યું હતું કે, વાયદા પ્રમાણે આગામી ઓગસ્ટ મહિના સુધી અફઘાનિસ્તાનમાં લશ્કરની વધું બટાલિયનો મોકલવામાં આવશે.

મોરિને ગઈકાલે યુરોપ રેડિયોને જણાવ્યું હતું કે, સેનાનાં જવાન જુલાઈ-ઓગસ્ટમાં અફઘાનિસ્તાન માટે રવાના થશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજીએ ચાલી રહેલા મહિનાની શરૂઆતમાં વાયદો કર્યો હતો કે લગભગ 700 જવાનોની એક બટાલિયન પૂર્વ અફઘાનિસ્તાનમાં મોકલવામાં આવશે.

અમેરિકાની આગેવાનીવાળા ઓપરેશન એન્ડ યૂરિંગ ફ્રીડમ તથા નાટોનાં નેતૃત્વવાળા આંતરરાષ્ટ્રીય સુરક્ષા સહાયતા દળ મિશનમાં અફઘાનિસ્તાનમાં તૈનાત 2200 સુરક્ષા બળોમાં ફ્રાંસનાં લગભગ 1500 જવાન સામેલ છે.
ઘણું બધુ
પ્રતિભા પાટિલ ચિલી પહોંચી
ઈક્વાડોરમાં સંગીત કાર્યક્રમમાં આગથી 15નાં મૃત્યું
ઈલિયટની વિધવા દ્વારા 20 લાખ ડોલરનું દાન
વિશ્વની સૌથી મોટી તાંબાની ખાણમાં હડતાલ
સંઘર્ષશીલ જોલીના ઉત્તેજક ફોટાઓ પ્રકાશિત
યૂરોસ્ટાર ટ્રેનના 500 યાત્રી કલાકો ફસાયા