મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આતંકવાદી હુમલામાં 6 પોલીસકર્મીના મોત

કંદહાર. દક્ષીણી અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા એક પોલીસ ચોકી પર કરાયેલા હુમલામાંથી છ પોલીસકર્મીઓના મોત નીપજ્યાં હતા. પોલીસ કમાંડર રહેમતુલ્લાહ ખાને જણાવ્યુ હતુ કે, આતંકવાદીઓએ કંદહાર ક્ષેત્રના અરઘસાન જિલ્લાની સીમા પોલીસ ચોકી પર ગઈકાલે હુમલો કર્યો હતો. જેમાં આતંકવાદીઓ પણ ઘાયલ થયા હતા.
ઘણું બધુ
અન્ય ગ્રહો પર જીવન શક્ય : હોકિંગ
શિક્ષણનાં અભિયાનમાં બ્રાઉન-શકીરા સાથે
માઓવાદી હજું પણ આતંકવાદી : અમેરિકા
ભારત-ચિલી વચ્ચે ચાર સંધિ પર સહી
ઈથોપિયાએ કતર સાથે છેડો ફાડ્યો
પુતિનને લુડવિગ નોબલ પુરસ્કાર