મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
130 મીટર લાંબુ ચિત્ર
ભાષા

કાઠમંડુ. વિશ્વ રેકોર્ડ કાયમ કરવા માટે નેપાળના એક કલાકારે એક્રેલીક રંગોના ઉપયોગથી 130 મીટર લાંબુ અને 72 ઈંચ લાંબુ ચીત્ર બનાવ્યુ છે. આટલુ વિશાળ ચિત્ર બનાવવા માટે તેણે માત્ર 13 કલાકનો સમય લીધો હતો.

નેપાળના સૌથી ઉંચા અને 190 વર્ષ પુરાણા સ્થાન ધારાહારામાં કલાકાર કિરણ માનધારે 'આબકો નેપાળ' એટલે કે, ભવિષ્યનુ નેપાળ નામનુ એક મસમોટુ ચિત્ર દોર્યુ હતુ. આ ચિત્રને 62 મીટર ઉંચા ધારાહારા ઉપર લટકાવવામાં આવ્યુ હતુ. કિરણનો દાવો છે કે, તેણે ફિલીપીન્સના એક કલાકારનો રેકોર્ડ તોડ્યો છે. જેણે એક દિવસમાં 100 મિટર લાંબુ ચિત્ર બનાવ્યુ હતુ. જેને જોતાં તેણે ગિનીસ બુકમાં નામ નોંધાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
ઘણું બધુ
વિદ્રોહમાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારને સહાય
બિરીયાનીથી હ્રદય રોગનો ખતરો
મેડોના ગરીબોની મદદે
રાકફેલર હાવર્ડ વિશ્વવિદ્યાલયને દસ કરોડ ડોલર
સરબજીતને ફાંસી આપવા પર સરકાર વિચારાધીન
અમેરિકાના રિનોમાં ભૂકંપના આંચકા