મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પૂર્વ તિમોરથી ઓસ્ટ્રેલીયાના સૈનિક પરત
ભાષા

કેનબરા. ઓસ્ટ્રેલીયા આજથી પૂર્વ તિમોરમાં તૈનાત પોતાના 200 સૈનિકોને પાછા બોલાવવાની કાર્યવાહી શરૂ કરી રહ્યું છે.

ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પૂર્વી તિમોરમાં પરિસ્થિતિ સુધરી રહી છે. બદલાઈ રહેલી પરિસ્થિતિને જોતા ત્યાંથી સૈનિમોને પાછા બોલવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પૂર્વી તિમોરના રાષ્ટ્રપતિ પર અન્ય હુમલાઓ માટે જવાબદાર શંકાશીલ લોકોની ધરપકડ કરાઈ છે.
ઘણું બધુ
ક્રુઝ મિસાઈલ કાર્યક્રમ ઉપર પેન્ટાગોનની લીલીઝંડી
અમેરિકાના અપહ્યુત નાગરિકોને છોડાવવાના પ્રયાસ જારી
એક જ પરિવારના આઠ જણાંની હત્યા
130 મીટર લાંબુ ચિત્ર
વિદ્રોહમાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારને સહાય
બિરીયાનીથી હ્રદય રોગનો ખતરો