મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બર્લિન મેટ્રોમાં ધૂમ મચાવશે મોજાર્ટ ઓપેરા
ભાષા

બર્લિંન. મોજાર્ટ ઓપેરા દી મૈજિક ફ્લુર્ટનું દુનિયાભરમાં જોરદાર પ્રદર્શન કરવામાં આવી ચુક્યું છે પરંતુ બર્લિનમાં આ અઠવાડિયે તેને નવા રૂપે પ્રદર્શિત કરવામાં આવશે. અહીંયા મેટ્રો સ્ટેશનમાં આનો વિશેષ શો રજુ કરવામાં આવશે. જે સ્ટેશન પર આ ઓપેરા રજુ કરવામાં આવશે તે કોઈ સામાન્ય સ્ટેશન નહી હોય પરંતુ તે સ્ટેશન હશે જેને તૈઅયાર થતાં બે દશકા લાગ્યા છે અને જે બર્લિન શહેરને વિશ્વ સ્તરીય શહેરમાં ફેરવી દેશે.

બે વર્ષથી થોડાક વધુ સમય પહેલાં મોજાર્ટના આ પ્રસિદ્ધ ઓપેરાને પહેલી વખત વિયનામાં રજુ કરવામાં આવ્યું હતું અને હવે ઓપેરાને ડાયરેક્ટર ક્રિસ્ટોફ હેગલે 21મી સદીમાં તેન નવું રૂપ આપ્યું છે.
ઘણું બધુ
પાકમાં ડચ ફિલ્મનો વિરોધ
પૂર્વ તિમોરથી ઓસ્ટ્રેલીયાના સૈનિક પરત
ક્રુઝ મિસાઈલ કાર્યક્રમ ઉપર પેન્ટાગોનની લીલીઝંડી
અમેરિકાના અપહ્યુત નાગરિકોને છોડાવવાના પ્રયાસ જારી
એક જ પરિવારના આઠ જણાંની હત્યા
130 મીટર લાંબુ ચિત્ર