મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કાસાબ્લાંકા ફેક્ટરીમાં આગથી 55 ભડથુ
ભાષા

કાસાબ્લાંકા. મોરક્કોમાં કાસાબ્લાંકાની એક ફેક્ટરીમાં આગ લાગવાથી 55નાં મૃત્યું થયાં છે જ્યારે કે ડઝનો અન્ય ઘાયલ થયાં છે.

સરકારી એમપી સંવાદ સમિતિએ સ્થાનીક સરકાર દ્વારા રજુ કરેલ બયાન દ્વારા જણાવ્યું કે સવારે લાગેલી આગની અંદર 55 લોકો બળીને ભડથુ થઈ ગયાં હતાં જ્યારે કે અન્ય લગભગ 12 કરતાં પણ વધારે લોકોનાં ઘાયલ થયાંના સમાચાર મળેલ છે.

આગ કયા કારણોને લીધે લાગી હતી તેની કોઈ જાણકારી હજુ સુધી મળી નથી પરંતુ ફેક્ટરીની અ6દર રસાયણિક ઉત્પાદોની હાજરીની લીધે આગ ખુબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
ઘણું બધુ
બર્લિન મેટ્રોમાં ધૂમ મચાવશે મોજાર્ટ ઓપેરા
પાકમાં ડચ ફિલ્મનો વિરોધ
પૂર્વ તિમોરથી ઓસ્ટ્રેલીયાના સૈનિક પરત
ક્રુઝ મિસાઈલ કાર્યક્રમ ઉપર પેન્ટાગોનની લીલીઝંડી
અમેરિકાના અપહ્યુત નાગરિકોને છોડાવવાના પ્રયાસ જારી
એક જ પરિવારના આઠ જણાંની હત્યા