મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મેક્સિકોમાં ભૂકંપનો આંચકો

દક્ષિણ મેક્સિકોમાં આજે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવવામાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. તેનાથી કોઈપણ પ્રકારનાં જાનમાલનાં નુકશાનનાં સમાચાર નથી.

અમેરિકી ભૂગર્ભ સર્વેનાં જણાવ્યા પ્રમાણે ભારતીય સમયપ્રમાણે આજે સવારે પાંચ વાગ્યે આવેલા ભૂકંપનાં આંચકા જમનીની અંદર 88 કિલોમીટર સુધી અનુભવવામાં આવ્યા હતાં. નજરેજોનારાઓએ જણાવ્યું હતું કે, ભૂકંપનો આંચકો જોરદાર હતો અને તેની અસર 160 કિલોમીટર દૂર રાજધાની મેક્સિકો સિટીમાં પણ થઈ હતી.

ભૂકંપનાં કારણે લોકો ડરીને રસ્તાઓ પર આવી ગયા હતાં તથા મોડે સુધી પોતાની ઓફિસો અને ઘરમાં જતાં ગભરાય રહ્યાં હતાં.
ઘણું બધુ
કામીદ કરઝાઈની સભા પાસે ગોળીબાર
કાસાબ્લાંકા ફેક્ટરીમાં આગથી 55 ભડથુ
બર્લિન મેટ્રોમાં ધૂમ મચાવશે મોજાર્ટ ઓપેરા
પાકમાં ડચ ફિલ્મનો વિરોધ
પૂર્વ તિમોરથી ઓસ્ટ્રેલીયાના સૈનિક પરત
ક્રુઝ મિસાઈલ કાર્યક્રમ ઉપર પેન્ટાગોનની લીલીઝંડી