મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચીન : ટ્રેન અકસ્માતમાં 43નાં મોત

ચીનનાં પૂર્વ પ્રાંત શેદાંગમાં આજે બે રેલગાડીઓ વચ્ચે ટક્કરમાં 43 યાત્રીઓનાં મૃત્યુ તથા અન્ય 247 ઘાયલ થયાનાં સમાચાર મળે છે. સરકારી સમાચાર એજંસી શિંહુઆનાં જણાવ્યા પ્રમાણે જિબો શહેરમાં આ દુર્ઘટનામાં ઘટી હતી.

શેદાંગ પ્રાંતની સરકારનાં પ્રવક્તાનાં હવાલેથી જણાવવામાં આવ્યું છે કે પેઈચિંગથી પૂર્વ શહેર ક્વિંગદાઓ જઈ રહેલી ટ્રન યાંતયીથી જૂઝૂ જઈ રહેલી બીજી ટ્રેન સાથે જિબો શહેરમાં આજે વહેલી સવારે અથડાઈ હતી. તેમાં બંને રેલ ગાડીઓનાં દસ ડબ્બાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઈજાગ્રસ્તોને સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘણું બધુ
મેક્સિકોમાં ભૂકંપનો આંચકો
કામીદ કરઝાઈની સભા પાસે ગોળીબાર
કાસાબ્લાંકા ફેક્ટરીમાં આગથી 55 ભડથુ
બર્લિન મેટ્રોમાં ધૂમ મચાવશે મોજાર્ટ ઓપેરા
પાકમાં ડચ ફિલ્મનો વિરોધ
પૂર્વ તિમોરથી ઓસ્ટ્રેલીયાના સૈનિક પરત