મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હસીનનાને મુક્ત કરાવવા હસ્તાક્ષર અભિયાન

ઢાકા. બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને જેલમાંથી મુક્ત કરાવવા માટે તેમની પાર્ટી બાંગ્લાદેશ આવામી લીગે 25 લાખ લોકોના હસ્તાક્ષર વાળી એક રજુઆત સરકારને સુપરત કરી હતી.

પાર્ટીના પદાધિકારીઓએ જણાવ્યુ હતુ કે, શેખ હસીનાને મુક્ત કરાવવા ઈચ્છતા દેશના લાખો લોકોએ પોતાના હસ્તાક્ષર દ્વારા સરકારના કાને પોતાની રજુઆત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શેખ હસીનાને ભ્રષ્ટાચારના કથિત આરોપસર 2007થી જેલમાં ધકેલી દેવાયા હતા.
ઘણું બધુ
ભુટ્ટોને મરણોપરાંત ટિપ્પેરારી શાંતિ એવોર્ડ
ઈરાક : 22 વિદ્રોહી ઠાર
ચીન : ટ્રેન અકસ્માતમાં 43નાં મોત
મેક્સિકોમાં ભૂકંપનો આંચકો
કામીદ કરઝાઈની સભા પાસે ગોળીબાર
કાસાબ્લાંકા ફેક્ટરીમાં આગથી 55 ભડથુ