મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દોઢ કરોડથી વધુ અમેરિકન એશિયાના છે-બુશ
બર્મામાં કૂર સૈન્ય સાસન ચાલે છે..આથી પ્રતિબંધ- બુશ
NDN.D

વોશિંગ્ટન. બુશે કહ્યું કે, બર્મામાં કૂર સૈન્ય શાસન એમના હાલના નેતાઓના શાસનમાં જીવનજીવવાની લોકોની સ્પષ્ટ ઇચ્છાઓને સતત હડધૂત કરતું આવ્યું છે. છેલ્લા 8 મહિનામાં મારા પ્રશાસને આ કારણે જ સૈન્ય સાસન વિરૂદ્ધ પ્રતિબંધ લાગુ કરી દિધો છે. અમે જુંટાના જનરલો તથા એમના પરિવારો પર વીજા સંબંધી પ્રતિબંધ લાગુ કર્યા છે. આ સ્પષ્ટ સંદેશ મોકલવાના પ્રયાસ દ્વારા અમને આશા છે કે, બાકીની દુનિયા પણ અમારા જેવા જ પગલાં લેશે.

બુશે એમની શરૂઆતની ટીપ્પણીમાં એશિયાઇ મૂળના અમેરિકી નાગરિકોના યોગદાનના વખાણ કર્યા હતાં. બુશે કહ્યું કે, દોઢ કરોડથી વધુ અમેરિકન એમનું મૂળ વતન એશિયા કે પ્રશાંત ક્ષેત્ર હોવાનો દાવો કરે છે. તેઓ અમેરિકાની સંસ્કૃતિને જીવંત બનાવે છે અને આ ખૂબજ સારી વ્યવસ્થા બની ગઇ છે મારે એમને જોડવું જોઇએ.. લોસ એંજલીસમાં સોંગકેન સ્મારોહ, શિકાગોમાં ચીની નવવર્ષની પાર્ટીઓ અને અહીં વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉત્સવનું અયોજન થઇ રહ્યું છે.
ઘણું બધુ
સોનિયા 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં-ટાઈમ
પંડિત સૌથી ઓછુ વેતન મેળવનારાઓમાં
સત્તર મિનિટ શ્વાસ રોકી રાખવાનો રેકોર્ડ
ધાર્મિક હિંસા માટે ભારતમાં આતંકી હુમલા
સંયુક્ત રાષ્ટ્ર કર્મચારીની ધરપકડ
અફઘાન : આત્મઘાતી હુમલામાં 18 મોત