મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બ્રાઝીલમાં હોડી ડૂબતાં મૃત્યુઆંક 45

બ્રાઝીલનાં અમેજન વિસ્તારમાં હોડી ઉંધી વળવાની બનાવમાં વધું 11 પ્રવાસીઓનાં શબ મળી આવ્યા છે અને કુલ મૃત્યુ આંક વધીને 45 થયો છે.

જોરદાર વરસાદ અને હવાનાં થપાડાઓનાં કારણે ચાર દિવસ પહેલા એક હોડી મનકાપુર શહેર નજીક સોલિમોજ નદીમાં જળમગ્ન થઈ હતી. હોડીમાં બેઠેલા લોકો અમેજોનાસ પ્રાંતનાં અંતરિયાળ ક્ષેત્રમાં કોઈ કાર્યક્રમમાં ભાગ લઈને પાછા ફરી રહ્યાં હતાં.

આ બનાવમાં 70 લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં. રવિવાર અને સોમવારે 34 શબ મળ્યા હતાં. બ્રાઝીલનાં નૌકા દળનું અનુમાન છે કે હોડીમાં લગભગ 110 યાત્રીઓ બેઠા હતાં. પરંતુ તેમનાં નામોની યાદીનાં અભાવને કારણે આ બાબતે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.
ઘણું બધુ
મેદવેદેવ રશિયાનાં નવા રાષ્ટ્રપતિ
મ્યાનમારને 30 લાખ અમેરિકી ડોલરની મદદ
આતંકવાદ વિરૂદ્ધ ભારતનું આહ્વાન
માઓવાદી આતંકવાદીની યાદીમાં : અમેરિકા
નરગીસનું તાંડવ : 22 હજારનાં મોત
રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ કરાર