મ્યાનમારમાં હાજર અમેરિકી રાજદૂતોનું કહેવું છે કે, શનિવારે વિનાશકારી તોફાન 'નરગિસ' માં મરનારા લોકોની સંખ્યા એક લાખથી વધું સુધી જઈ શકે છે.
એક અમેરિકી રાજદૂત શૈરી વિલાસોરાએ જણાવ્યું હતું કે, મળી રહેલા સંકેત એ તરફ ઈશારો કરે છે કે મૃત્યુઆંક એકનાં આંકડાને વટાવી જશે તેવી શક્યતા છે. વિલાસોરાએ રંગૂનથી કોંફ્રન્સનાં માધ્યમથી પત્રકારો સાથે વાતચીતમાં આ માહિતી આપી હતી.
|