મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પુતિન રશિયાના પ્રધાનમંત્રી

મોસ્કો. રશિયાના રાષ્ટ્રપતિ પદે દિમીત્રી મેદવેદેવની વરણીના એક દિવસ બાદ દેશની સંસદે પ્રધાનમંત્રીના રૂપે બ્લાદિમીર પુતિનની પુષ્ટી કરી દીધી છે. સંસદના નીચલા સદનમાં 392 મતે પુતિનના નામને સમર્થન મળ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, મેદવેદેવે કાલે રાષ્ટ્રપતિ પદની શપથ લીધા બાદ 55 વર્ષીય પુતિનને પ્રધાનમંત્રી પદે નિમણૂક કરવામાં આવી છે.
ઘણું બધુ
મ્યાનમારમાં 5 હજાર વર્ગ કિમી ક્ષેત્ર જળમગ્ન
પાકે હત્ક-8 ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઈરાનનાં પ્રભાવથી અમેરિકાની ઉંઘ હરામ
નરગિસનાં તાંડવામાં મૃત્યુઆંક 1 લાખ
અગ્નિ-3ની મારક ક્ષમતા 5 હજાર કિમી
સંઘર્ષમાં 41 એલટીટીઈ લડાયકો ઠાર