મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાકિસ્તાનમાં મેદસ્વી એરહોસ્ટેસોને સ્લીમ થવાની તક

ઈસ્લામાબાદ. પાકિસ્તાનની સરકારી વિમાન કંપની પીઆઈએમાં મેદસ્વી એરહોસ્ટેસોને કાઢવાના લેવાયેલા નિર્ણય બાદ 73 એરહોસ્ટેસોએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સંદર્ભે કોર્ટે વિમાન કંપનીને હુકમ કર્યો હતો કે, એરહોસ્ટેસોને સ્લીમ થવા માટે વધુ એક તક આપવામાં આવે. જો વાર્ષિક મેડિકલ પરિક્ષણમાં એરહોસ્ટેસો ફીટ અને સ્લીમ હોવાનુ જણાય તો તેઓને નોકરી પરથી કાઢવાનો નિર્ણય રદ્ કરવામાં આવે.
ઘણું બધુ
પુતિન રશિયાના પ્રધાનમંત્રી
મ્યાનમારમાં 5 હજાર વર્ગ કિમી ક્ષેત્ર જળમગ્ન
પાકે હત્ક-8 ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઈરાનનાં પ્રભાવથી અમેરિકાની ઉંઘ હરામ
નરગિસનાં તાંડવામાં મૃત્યુઆંક 1 લાખ
અગ્નિ-3ની મારક ક્ષમતા 5 હજાર કિમી