ક્રાઉફોર્ડ. જ્યોર્જ બુશની મોટી પુત્રી જેના બુશનાં શનિવારે થનારા લગ્નમાં મીડિયાને પ્રવેશની મંજુરી નહી હોય.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા ગાર્ડન જોનડોરે જણાવ્યું કે ટૈક્સાસના સુદૂરમાં 1600 એકરમાં ફેલાયેલ ફાર્મમાં લગ્નની તૈયારી માટે આજે જ્યોર્જ બુશ રવાના થયા છે.
મીડિયા દ્વારા કવરેજની વાત પુછવા પર તેમણે કહ્યું કે અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે લગ્નની જાણકારી પૂર્ણ રીતે મીડિયા દ્વારા દૂર નહી રખાય. આ એક ખનાગી સમારોહ છે.
|