મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વોહ માટે ઈવા ટૉપલેસ થશે
એએનઆઇ

આજકાલ ઈવા મેંડેસના પગ ખુશીને લીધે જમીન પર અટકતાં જ નથી. તેમની આ ખુશીનું કારણ છે વોગ નામની પ્રસિદ્ધ પત્રિકામાં ઈવાનું ટૉપલેસ શુટ જેને લઈને તે ખુબ જ ઉત્સાહિત છે.

ઈવા પોતાના આ ફોટોશુટરને લઈને ઘણી ઉત્સાહિત છે જેની અંદર તે કાળા પોષાકમાં કવરપેજ પર જોવા મળશે. ધ ડેલી ટેલિગ્રામ નામના સમાચાર પત્ર અનુસાર વોગના કવરપેજ પર આવવા માટે ઈવાને ઘણી પ્રતિદ્વંદીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ પહેલાં મેડેંસે ત્રણ વખત આ રીતના ફોટોશુટ કર્યા છે. પરંતુ વોગ પત્રિકાની સાથે આ તેમનો પહેલો ફોટોશુટ છે. આ પહેલાં તે પાછલાં વર્ષે વી ઓન ધ નાઈટ નામના નાટકમાં અંત:વસ્ત્રોમાં જોવા મળી હતી.
ઘણું બધુ
હવાઈમથક સુરક્ષા માટે આફ્રિકા સૌથી ખરાબ
બુશની પુત્રીના લગ્ન સમારોહમાં મીડિયા નહિ
ઈરાકના અલકાયદા પ્રમુખની ધરપકડ
મંગળ પર ધૂળ ના ગુબાર
પાકિસ્તાનમાં મેદસ્વી એરહોસ્ટેસોને સ્લીમ થવાની તક
પુતિન રશિયાના પ્રધાનમંત્રી