કેન્સાસ. મધ્ય અમેરિકામાં ગઈકાલે આવેલા ભીષણ વાવાઝોડામાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ઓક્લાહોમામાં છ લોકોના મોત નીપજ્યાં હતા અને અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, મિસૌરીમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ મૃતકોની સંખ્યામાં વધારો થાય તેવી આશંકા વ્યક્ત કરી છે.
|