મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અફઘાનમાં સેના અભિયાનામાં સાત વિદ્રોહિ ઠાર

શરન. પૂર્વી અફઘાનિસ્તાનમાં અફઘાન સૈનિકો તથા નાટોના સહયોગીઓના સંયુક્ત અભિયાન દરમિયાન છેડાયેલી લડાઈમાં સાત તાલિબાન વિદ્રોહીઓના મોત નીપજ્યાં હતા.

સેનાના પ્રવક્તા મહોંમદ ગુલે જણાવ્યુ હતુ કે, પૂર્વી પાકતિયા પ્રાંતમાં અફઘાન રાષ્ટ્રીય સેનાના જવાનો દ્વારા ગઈકાલે એક વિશેષ અભિયાન છેડવામાં આવ્યુ હતુ. તે દરમિયાન વિદ્રોહીઓ સાથે સેનાના જવાનોનો સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. જેમાં સેનાના ગોળીબારમાં ચાર તાલિબાની વિદ્રોહિઓ ઠાર મરાયા હતા. ઉપરાંત ચાર ઉગ્રવાદીઓ આબાદ ઝડપાઈ ગયા હતા.
ઘણું બધુ
ગરીબીની ખપ્પમાં હોમાયેલા બ્રિટીશ સૈનિકો
પાકિસ્તાનમાં જાતિય હિંસા ચરમસીમા પર
અલ-કાયદાના હુમલાની શંકાએ નાઈઝીરીયામાં એલર્ટ
કેન્યામાં અત્યંત ઝેરી સાપોની ચોરી
બ્રાઝીલની જેલમાંથી 29 કેદી ફરાર
મધ્ય અમેરિકામાં વાવાઝોડુ, 11નાં મોત