મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શિખ વિધાર્થીની પાઘડી સળગાવી

ન્યૂયોર્ક. અમેરિકાના ન્યૂજર્સીમાં એક હાઈસ્કુલના વિધાર્થી દ્વારા એક શિખ છાત્રની પાઘડી સળગાવી દેવાના બનાવ અંગે શિખ સમૂદાયે વિરોધ વ્યક્ત કર્યો છે. રોષે ભરાયેલા શિખ અગ્રણીઓએ આ બનાવ અંગે તપાસની માગણી કરી છે.

ન્યૂજર્સીના મર્સર કાઉન્ટીના હાઈટસ્ટાઉન હાઈસ્કુલમાં આગ ઓલવવાના અભ્યાસ દરમિયાન આ ઘટના બની હતી. શિખ છાત્ર પોતાના મીત્ર સાથે વાતચીત કરી રહ્યો હતો તે સમયે પાછળથી આવેલા અન્ય એક વિધાર્થીએ તેની પાઘડીમાં આગ ચાંપી દીધી હતી. જેને ઓલવવા માટે શિક્ષકો તથા અન્ય વિધાર્થીઓ દોડી આવ્યા હતા.
ઘણું બધુ
લિટ્ટેના કરુણાને શ્રીલંકાને સોંપાશે
બાંગ્લાદેશમાં નૌકા દુર્ઘટના, 41નાં મોત
ચીનમાં ભૂકંપથી 12 હજારથી વધુના મોત
2007માં પાકની 2 હજાર મહિલા પર બળાત્કાર
બાંગ્લાદેશમાં ડિસેમ્બરમાં ચુંટણી
ચીનમાં ભૂકંપ, 107ના મોત, 900 દટાયાં