બગદાદ. ઈરાકના પશ્ચિમ વિસ્તારમાં અનવર વિસ્તારમાં એક ફિદાયીન બોમ હુમલામાં 20 લોકોનાં મૃત્યું નીપજ્યાં હતાં જ્યારે કે અન્ય 70 લોકો ઘાયલ થયાં હતાં.
પોલીસનાં જણાવ્યાં અનુસાર બુધવારે અનવર વિસ્તારનાં અબૂ મુનાસિર ગામની અંદર તે સમયે હુમલો થયો હતો જ્યારે લોકો એક સ્મશાનયાત્રામાં જવા માટે ભેગા થયાં હતાં.
હુમલાખોરે સ્માશાનયાત્રાના રિવાજ ચાલતાં હતાં ત્યાં તંબુની અંદર જઈને પોતાને બોમ્બથી ઉડાવી દિધો હતો જેની સાથે 20 લોકોનાં મૃત્યું થયાં હતાં અને અન્ય 70 લોકો ઘાયલ થયાં હતાં.
|