મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મ્યામાં મૃતકોની સંખ્યા 38491: સરકારી રેડિયો  Search similar articles
ભાષા

યાંગૂન. નરગિસ ચક્રવાત તોફાનને કારણે મ્યામાંની અંદર મરનારની સંખ્યા વધીને 38,491 થઈ છે જ્યારે કે 27, 838 લોકો હજી સુધી લાપતા છે.

સરકારી રેડિયોનાં જણાવ્યાં અનુસાર ગઈ કાલ સુધી 34,273 હતી અને લાપતા લોકોની સંખ્યા 27,836 હતી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે ચેતવ્યાં છે કે જીવીત બચેલ 20 લાખ લોકો સુધી જો જરૂરિયાતની સામગ્રી સમય પર નહી પહોચાડવામાં આવે તો મૃતકોની સંખ્યા વધીને એક લાખ થઈ જશે.
ઘણું બધુ
ઈરાકમાં ફિદાયીન હુમલામાં 20નાં મૃત્યું
સરબજીતની આશા પર પાણી ફરી વળ્યું
શિખ વિધાર્થીની પાઘડી સળગાવી
લિટ્ટેના કરુણાને શ્રીલંકાને સોંપાશે
બાંગ્લાદેશમાં નૌકા દુર્ઘટના, 41નાં મોત
ચીનમાં ભૂકંપથી 12 હજારથી વધુના મોત