મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભૂટાનને મદદ આપીશું-મનમોહનસિંહ  Search similar articles
ભાષા

થિમ્પૂ. પ્રધાનમંત્રી મનમોહનસિંહના ભૂટાનના લોકતંત્રની રસ્તા પર આગળ થવાનું સ્વાગત કર્યું છે. તેમણે આશ્વસ્ત કર્યા કે ભૂટાનની આ નવી અને રોચક યાત્રા પર ભારત તેને સંપૂર્ણ સહયોગ આપશે.

ભૂટાનના પ્રધાનમંત્રી જીગ્મે થિનલે દ્વારા પોતાના સન્માનમાં આયોજીત સ્વાગત સમારોહમાં સિંહે આશા વ્યક્ત કરી હતી કે બંને દેશોનો આ અદભૂત દ્વિપક્ષીય સંબંધ હજુ પણ વધારે મજબુત થશે.

પ્રધાનમંત્રીએ વધારે જોર આપતાં કહ્યું હતું કે ભારત બંને દેશોની વચ્ચે વ્યાપક હિતના વિષય પર ભૂટાનની સાથે સહયોગ ચાલુ રાખશે.
ઘણું બધુ
લાગોસમાં આગ, 100 જીવતાં ભુંજાયા
હજી સુધી 26 હજાર લોકો કાટમાળ નીચે
મ્યામાં મૃતકોની સંખ્યા 38491: સરકારી રેડિયો
ઈરાકમાં ફિદાયીન હુમલામાં 20નાં મૃત્યું
સરબજીતની આશા પર પાણી ફરી વળ્યું
શિખ વિધાર્થીની પાઘડી સળગાવી