મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સાઉદી અરબન તેલનું ઉત્પાદન વધારે:બુશ  Search similar articles
ભાષા

રિયાદ. અમેરીકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે સાઉદી અરબને તેલનું ઉત્પાદન વધારવા માટે કહ્યું છે પરંતુ વિશ્વના કાચા તેલના સૌથી મોટા નિકાસકારનુ કહેવું છે કે વૈશ્વિક આપૂર્તિની માંગ પ્રમાણે તે સંતુલિત છે.

આઉદી અરબે ખુલાસો કર્યો હતો કે આ મહિને ઉત્પાદનમાં તેલમાં પ્રતિ દિવસ ત્રણ લાખ બેરલની વૃધ્ધિ કરી છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્ટીફન હેડલએ જણાવ્યું કે રિયાદે અમેરિકાને કહ્યું કે ઉત્પાદન વધારવાથી કિંમતોમાં ઝડપથી થઈ રહેલ વૃદ્ધિ પર કોઈ જ અસર નહી થાય.
ઘણું બધુ
ગુફામાં પ્રકોપની રાહ
ભૂટાનને મદદ આપીશું-મનમોહનસિંહ
લાગોસમાં આગ, 100 જીવતાં ભુંજાયા
હજી સુધી 26 હજાર લોકો કાટમાળ નીચે
મ્યામાં મૃતકોની સંખ્યા 38491: સરકારી રેડિયો
ઈરાકમાં ફિદાયીન હુમલામાં 20નાં મૃત્યું