મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચીનમાં ભૂકંપથી ભૂસ્ખલન  Search similar articles
ભાષા

બેઈજીંગ. ચીનની અંદર સોમવારે આવેલ વિનાશકારી ભુકંપના કેન્દ્રની પાસે ફરીથી આવેલ ભૂકંપને લીધે જમીન ખસવાથી ઘણાં વાહનો દબાઈ ગયાં છે અને રસ્તા પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે.

સરકારી સંવાદ એજંસી શિન્હાના રિપોર્ટ મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9ની નોંધવામાં આવી છે. ભૂકંપ બાદ વેનચ્વાનને લિશિયાન સાથે જોડનાર રસ્તો બંધ થઈ ગયો છે.

શિન્હાના પત્રકારોએ જણાવ્યું કે જમીન ખસવાથી ઘણાં વાહનો કાટમાળની નીચે દબાઈ ગયાં છે.
ઘણું બધુ
સાઉદી અરબન તેલનું ઉત્પાદન વધારે:બુશ
ગુફામાં પ્રકોપની રાહ
ભૂટાનને મદદ આપીશું-મનમોહનસિંહ
લાગોસમાં આગ, 100 જીવતાં ભુંજાયા
હજી સુધી 26 હજાર લોકો કાટમાળ નીચે
મ્યામાં મૃતકોની સંખ્યા 38491: સરકારી રેડિયો