મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પોલીસના વેશમાં આવીને છ લોકોને જેલથી ભગાડ્યાં  Search similar articles
ભાષા

વેરાકૂજ. મેક્સિકોની જેલમાં શુક્રવારે થોડાક લોકોએ ફેડરલ પોલીસ એજંટ હોવાનું બહાનું કરેની માદક દ્રવ્યોનાં આરોપમાં બંધ છ કેદીઓને ત્યાંથી ભગાડીને લઈ ગયાં હતાં.

જેલના અધિકારીએ જણાવ્યું કે થોડાક લોકો ફેડરલ પોલીસના વેશમાં અધિકારીક દસ્તાવેજની સાથે જેલમાં આવ્યાં અને તેમને જણાવ્યું કે તેમની પાસે છ લોકોને મેક્સિકો સીટીમાં લઈ જવાના આદેશ છે.

જેલના અધિકારીએ બાદમાં જણાવ્યું કે તે બધું ખોટુ નાટક હતું. જેલમાંથી નાસી છુટેલ કેદીઓની શોધખોળ ચાલુ છે.
ઘણું બધુ
ચીનમાં ભૂકંપથી ભૂસ્ખલન
સાઉદી અરબન તેલનું ઉત્પાદન વધારે:બુશ
ગુફામાં પ્રકોપની રાહ
ભૂટાનને મદદ આપીશું-મનમોહનસિંહ
લાગોસમાં આગ, 100 જીવતાં ભુંજાયા
હજી સુધી 26 હજાર લોકો કાટમાળ નીચે