વેટિકન. અમેરિકામાં કેલિફોર્નિયાની એક અદાલત દ્વારા અમલૈંગિક વિવાહ સંબંધોને યોગ્ય ઠેરવ્યાં બાદ સર્વોચ્ચ રોમન કૈથોટિક ધર્મગુરૂ પોપ બ્રેનેડિક્ટ 16માએ કહ્યું કે ફક્ત સ્ત્રી-પુરૂષની વચ્ચે વૈવાહિક સંબંધ જ નૈતિક હોય છે.
પોપે પોતના ભાષણમાં કે કેલિફોર્નિયાની અદાલતની રજુઆત કર્યા વિના યૂરોપના પારિવારિક સમૂહોને સંદોધિત કરતાં રોમન કૈથોલિક ચર્ચની માન્યતા વિશે જણાવ્યું.
તેમણે કહ્યું કે એક સ્ત્રી અને પુરૂષ વિવાહ પર આધારિત પ્રેમ સંબંધ પરિવાર બનાવે છે અને આ જ બધા પ્રકારના સમાજો માટે યોગ્ય છે. આ સિવાય કોઈ અન્ય પ્રકારનો સંબંધ આ પવિત્ર સંબંધની તુલના કરી શકતો નથી.
|