મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પિયાનોવાદક લિયોનાર્ડો પેનારિયોનું નિધન  Search similar articles
ભાષા

લોસ એજેંલસ. પિયાનોવાદક અને શાસ્ત્રીય રેકોર્ડિંગનું સૌથી વધારે વેચાણ માટે પ્રખ્યાત કલાકાર લિયોનાર્ડો પેનારિયોનું નિધન થઈ ગયું છે. તેઓ 83 વર્ષના હતાં.

પેનારિયોનું નિધન શુક્રવારે લા જોલા કૈલીફોર્નિયામાં આવેલ તેમના નિવાસસ્થાન પર થયું હતું. તેઓ પાર્કિસન બિમારીથી ગ્રસ્ત હતાં.

પેનારિયાને 1960ના દશકામાં ગ્રૈમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ ભાવના પ્રધાન કલાકાર હતાં જેમણે દર્શકોની સામે સીધી રજુઆત કરી હતી.

તેમનો જન્મ ન્યોયોર્ક બફૈલોમાં નવ જુલાઈ 1924માં થયો હતો.
ઘણું બધુ
4.6 ટન કોકીન ઝડપાયું
યુનાનનું જહાજ ચટ્ટાન સાથે અથડાયાથી ક્ષતિગ્રસ્ત
અફઘાનિસ્તાનમાં 32 આતંકવાદી માર્યા ગયાં
ભારતીય મૂળનો નાગરિક અમેરિકામાં એસબીએ
આતંકવાદીઓને શરણ આપે છે પાક.
કાશ્મીરના મુદ્દે સમાધાન શક્ય:જરદારી