મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દોહામાં આશા ભોંસલેના નામનું રેસ્ટોરેંટ  Search similar articles
ભાષા

દુબઈ. ગાયિકા આશા ભોંસલેના નામ પર રેસ્ટોરેંટ ખોલવામાં આવ્યું છે. વિસ્તારની ટોચની ખુદરા કંપની એમ એચ અલશાયાએ ભાગીદારીમાં ગયા અઠવાડિયે અહીંયા રેસ્ટોરેંટ ખોલ્યું છે.

આશાજના રેસ્ટોરેંટ બ્રિટેન કુવૈત અને સંયુક્ત અમીરાતમાં પણ છે.

કુવૈતની એમ એચ અલશાયા કંપની 40 આંતરરાષ્ટ્રીય બ્રાંડ માટે આગળ પડતી કંપની છે. અલશાયાના 300 આંતરરાષ્ટ્રીય બ્રાંડેડ સ્ટોર 16 દેશોમાં છે.
ઘણું બધુ
પિયાનોવાદક લિયોનાર્ડો પેનારિયોનું નિધન
4.6 ટન કોકીન ઝડપાયું
યુનાનનું જહાજ ચટ્ટાન સાથે અથડાયાથી ક્ષતિગ્રસ્ત
અફઘાનિસ્તાનમાં 32 આતંકવાદી માર્યા ગયાં
ભારતીય મૂળનો નાગરિક અમેરિકામાં એસબીએ
આતંકવાદીઓને શરણ આપે છે પાક.