મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતીય પત્રકારને આઈએબી સન્માન  Search similar articles
ભાષા

ભારતીય પત્રકાર અનીસુદ્દીન અજીજને ઈંટરનેશનલ ઈશોશિયેશન ઓફ બુક કીપર્સના ન્યૂ બિઝનેસ ઓફ ધ ઈયર એવોર્ડૅથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અજીજ ફ્રી પ્રેસ જર્નલ ઈંટિયન એક્સપ્રેસ લોકમત ટાઈમ્સ જેવા ભારતના મુખ્ય છાપાઓ અને ખલીજ ટાઈમ્સમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમણે પોતાની ખાનગી બચતથી મીડિયા કંપની ખોલી હતી.

અજીજ મૈનચેસ્ટરના ન્યૂ એશિયન મીડિયા લિમિટેડના પ્રબંધ નિદેશક છે અને તેઓ એશિયન લાઈઠ પત્રિકાનુ પ્રકાશન કરે છે. અજીજના હાઉસ ઓફ કોમર્સમા સાંસદ અને આઈએબીના અધ્યક્ષ ફેબિયન હેમિલ્ટનની અધ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં આ સન્માન ગ્રહણ કર્યુ.

આઈએબીના મુખ્ય કાર્યકારી અધિકારી મૈલ્કમ ટ્રોટરની અધ્યક્ષતામાં 12 સભ્યોની નિર્ણાયક મંડળીએ સેકડો આવેદકોમાંથી વિજેતાની પસંદગી કરી.

બ્રિટિશ એશિયાઈ અને નવ દક્ષિણ એશિયાઈ પ્રવાસિયોને ધ્યાનમાં રાખીને પ્રકાશિત થનારી તેમની પત્રિકાની પ્રસાર સંખ્યા 35 હજાર છે.

સર્વશ્રેષ્ઠ પત્રિકા વર્ગમાં તાજેતરમાં જ એશિયન લાઈઠને હાઉ ડૂ મીડિયા સન્માન આપવામાં આવ્યુ હતુ.

ઘણું બધુ
નેહરૂ એડવિનાનો પ્રેમ મોટા પડદે
દોહામાં આશા ભોંસલેના નામનું રેસ્ટોરેંટ
પિયાનોવાદક લિયોનાર્ડો પેનારિયોનું નિધન
4.6 ટન કોકીન ઝડપાયું
યુનાનનું જહાજ ચટ્ટાન સાથે અથડાયાથી ક્ષતિગ્રસ્ત
અફઘાનિસ્તાનમાં 32 આતંકવાદી માર્યા ગયાં