મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મંગોલીયાના રાષ્ટ્રપતિએ ઈમરજંસીની ઘોષણા કરી  Search similar articles
ભાષા

ઉલાન બટોર. મંગોલીયાના રાષ્ટ્રપતિ નાંબારિન એંખબયારે ચાર દિવસની ઈમરજંસીની ઘોષણા કરી છે. આ ઘોષણા રાજધાનીમાં થઈ હતી તે પ્રદર્શનો બાદ સામે આવી છે જેમાં પ્રદર્શનકારીઓએ દાવો કર્યો છે કે અઠવાડિયાના અંતમાં થયેલ ચુંટણીમાં ધમાલ થઈ છે.

સરકારી ટેલીવિઝન પર વાંચવામાં આવેલ એક વ્યક્તવ્યમાં કહ્યું કે રાત્રે 11 વાગ્યે અને 30 મિનિટથી ચાર દિવસની ઈમરજંસી રહેશે. આ આદેશમાં ચેતવણી આપવામાં આવી છે કે જરૂરી દસ્તાવેજ વિના પણ રસ્તા પર આવશે તો તેની ધરપકડ કરી લેવામાં આવશે. સાર્વજનિક કાર્યક્રમો અને સ્વતંત્ર મીડિયા પર પણ પ્રતિબંધા મુકાયો છે.
ઘણું બધુ
અફગાનિસ્તાનમાં 33 તાલિબાનિઓનો મોત
પાકિસ્તાનની જેલમાંથી ભારતીય કેદી મુક્ત
કિડની ગોટાળામાં યુનાની મહિલાની ધરપકડ
સ્તન કેંસર શોધી કાઢવાની નવી ટેકનીક
ગ્લાસ્ટબરી મહોત્સવમાં રાજસ્થાની રાજસી તંબુ
પામેલાએ કારની લીલામી કરીને તેનું ધન દાન કર્યું