મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એંજેલિના જોલી હોસ્પિટલમાં  Search similar articles
વાર્તા

હોલીવુડની જાણીતી અભિનેત્રી એંજેલિના જોલી દક્ષિણી ફ્રાંસના નાઈસમાં એક હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપવા માટે દાખલ થઈ છે.

રિપોર્ટ મુજબ પ્રખ્યાત અભિનેતા બ્રેંડ પિંટની પત્ની એંજેલિનાને સોમવારની રાત્રે લેનવાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર મંગળવારની રાત્રે રજૂ કરવામાં આવ્યા.

હોસ્પિટલની પ્રવક્તા નાડિન બ્રાઉરે 'ઈન ટચ વીકલી'ને જણાવ્ય્હુ કે જોલી બાળકોને જન્મ આપતા પહેલા થોડો આરામ કરવા માટે હોસ્પિટલમાં આવી છે. તેનુ સ્વાસ્થ્ય સારુ છે અને હમણા તે આરામ કરી રહી છે.

જોલીએ થોડા દિવસો પહેલ મીડિયાને જણાવ્યુ હતુ કે તે ગર્ભવતી છે અને ટૂંક સમયમાં જ જોડિયા બાળકોને જન્મ આપશે.
ઘણું બધુ
મંગોલીયાના રાષ્ટ્રપતિએ ઈમરજંસીની ઘોષણા કરી
અફગાનિસ્તાનમાં 33 તાલિબાનિઓનો મોત
પાકિસ્તાનની જેલમાંથી ભારતીય કેદી મુક્ત
કિડની ગોટાળામાં યુનાની મહિલાની ધરપકડ
સ્તન કેંસર શોધી કાઢવાની નવી ટેકનીક
ગ્લાસ્ટબરી મહોત્સવમાં રાજસ્થાની રાજસી તંબુ