કાઠમંડુ. ભારત નેપાળ સીમા પર આજે સવારે અજાણ્યા લોકોએ એક ભારતીય પાદરીની હત્યા કરી દિધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ભારત નેપાળ સીમાથી નજીક લગભગ 15 કિ.મી. દૂર સિરસિયામાં સેલેસિયન મિશન પરિસરમાં કલકત્તાના સેલેસિયન પાદરી ફાધર જોનસન મોયાલનની હથિયારબંધ લોકોએ હત્યા કરી દિધી હતી. તેઓ 60 વર્ષના હતાં.
|