મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાકમાં સમલૈંગિક બૈંકકર્મીએ બ્લોગ બનાવ્યો  Search similar articles
ભાષા

ઈસ્લામાબાદ. રૂઢિવાદી પાકિસ્તાનમાં ઘુંટાઈને જીવન જીવતાં સમલૈંગિક સમુદાયનો અવાજ ઉઠાવવા માટે એક સમલૈંગિકે બ્લોગ શરૂ કર્યો છે. પાકિસ્તાનને અંદર સમલૈંગિક સંબંધોને મંજુરી નથી.

કરાચીના એક બ્લાગર 27 વર્ષના બેંક કર્મચારી જલાલુદ્દીન અહમદ ખાને દક્ષિણ વિસ્તારના શહેર અને પાકિસ્તાનમાં સમલૈંગિક જીવન વિશે લખ્યું છે. તેમણે પોતાના બ્લોગની અંદર સમલૈંગિક પ્રેમને જોવા માટે લોકોને આમંત્રિત કર્યા છે.

ખાને પોતાના બ્લોગમાં કહ્યું છે કે સમલૈંગિકને પાકિસ્તાનમાં સ્વીકૃતિ નથી. ધાર્મિક અને સામાજીક રૂપથી પણ આને ખોટુ માનવામાં આવે છે પરંતુ સમલૈંગિકતા પાકિસ્તાનનો ઈતિહાસ અને વર્તમાનની હકીકત છે. ખાને પોતાના બ્લોગ તુજ્ક એ જલાલીમાં તે પણ જણાવ્યું છે કે સમલૈંગિકો પ્રત્યે લોકોનું વર્તન કેટલું ખરાબ હોય છે.
ઘણું બધુ
નેપાળમાં ભારતીય પાદરીની હત્યા
એંજેલિના જોલી હોસ્પિટલમાં
મંગોલીયાના રાષ્ટ્રપતિએ ઈમરજંસીની ઘોષણા કરી
અફગાનિસ્તાનમાં 33 તાલિબાનિઓનો મોત
પાકિસ્તાનની જેલમાંથી ભારતીય કેદી મુક્ત
કિડની ગોટાળામાં યુનાની મહિલાની ધરપકડ