મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > પાકમાં આત્મઘાતી હુમલો, 20ના મોત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાકમાં આત્મઘાતી હુમલો, 20ના મોત Search similar articles
ભાષા
ઇસ્લામાબાદ. પાકિસ્તાનના અશાંત ઉત્તર પશ્વિમ સ્વાતઘાટીમાં પોલીસ થાના પર આજે કરાયેલ આત્મઘાતી બોમ્બ હુમલામાં ઓછામાં આછા 20 લોકોના મોત થવાના તથા કેટલાય ઘાયલ થયાના સમાચાર છે.

હુલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલી કાર ચારબાગ સ્થિત પોલીસ થાણામાં ઘુસાડી દીધી હતી. આ વિસ્તાર સ્વાત જિલ્લાના મુખ્ય શહેર મિંગોરાથી અંદાજે 10 કિલોમીટર દુર છે. અગાઉ અહીં થયેલા હુમલાને પગલે અહીં અર્ધસૈનિક બળની ટુકડીઓ પણ તૈનાત કરાઇ હતી.

સરકારી ટેલીવિઝન ચેનલ પીટીવીના જણાવ્યા મુજબ આજે થયેલ હુમલામાં 20લોકોના મોત થયા છે. જ્યારે કેટલાય ઘાયલ થયા છે. ઘાયલોને નજીકથી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. તેમજ આ વિસ્તારમાં કરફ્યુ લાદી દેવાયો છે.

તો તહરીક...એ...તાલીબાન પાકિસ્તાનના સ્વાત ઘાટીના પ્રવક્તા મુસ્લિમખાને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
ઘણું બધુ
ચીનમાં 5.9ની તીવ્રતાનો ધરતીકંપ
પાક.માં બ્લાસ્ટ, 78ના મોત
કુવૈતમાંથી 8 લાખ કારીગરોને કાઢી નંખાશે
બચ્ચનની ટુરથી 100 ગામોમાં પ્રકાશ ફેલાશે
પાકિસ્તાનમાં આતંકી સંગઠનો સક્રિય
રૂસ ઘેરાબંદી હટાવી લે-બુશ