બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

જીત બાદ બરાક ઓબામાની પ્રતિક્રિયા

અમેરિકાના 44માં અને પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા પછી તરત ંધ ગ્રાંટ પાર્ક શિકાંગોથી બરાક ઓબામાનુ જીવંત પ્રસારણ થયુ અને આ પ્રસારણમાં તેમણે પોતાના દિલની વાત હજારો દર્શકોની સામે કહી. આ પ્રસારણના મુખ્ય અંશ આ રીતના છે -

* હુ મારી જીત પર બધા મિત્રોનો આભાર માનુ છુ
* અમેરિકામાં વર્ષો પછી પહેલી વાર એક સામાન્ય માણસની જીત થઈ છે
* મારી જીત સમગ્ર અમેરિકાની જીત છે
* હુ વર્તમાન પરિસ્થિતિ અને પડકારોનો સામનો કરવા તૈયાર છુ
* હુ જોન મૈક્કેનની સાથે મળીને અમેરિકાની પ્રગતિ માટે કાર્ય કરીશ
* આવનારા સમયમાં અમેરિકાની સમગ્ર છબિ બદલવાના પ્રયત્નો કરીશ
* અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ હવે એક સામાન્ય માણસ હશે.