મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > લાહોર બ્લાસ્ટની જવાબદારી તાલીબાને સ્વીકારી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લાહોર બ્લાસ્ટની જવાબદારી તાલીબાને સ્વીકારી
વેબ દુનિયા

લાહોરનાં હાઈસિક્યોરીટી ઝોનમાં બુધવારે થયેલા બ્લાસ્ટ કેસની જવાબદારી તાલીબાને સ્વીકારી છે.

આ પહેલાં પાકિસ્તાની જાસુસી સંસ્થાએ બ્લાસ્ટનાં સંદર્ભમાં એક ભારતીયની ધરપકડ કરી હતી. જેનું નામ મુનીર ઉર્ફે સતિષ આનંદ શુક્લા છે. તે કોલકત્તાનો રહેવાસી છે. તેમજ તે લંડન સ્થિત ભારતીય હાઈકમિશ્નરમાં કામ કરતો હતો. તેની બુધવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે.

આ સાથે પાકિસ્તાનનાં દાવો પોકળ સાબિત થયો છે. ઉલ્લેખનીય છે કે આ બ્લાસ્ટમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
યુક્રેનમાં વિસ્ફોટઃ22નાં મોત
દક્ષિણ રૂસમાં 12 વિદ્રોહીઓનાં મોત
ક્રિસમસ પાર્ટી પર હુમલોઃ 6નાં મોત
પાકિસ્તાનની ભારતને ચેતાવણી
બાંગ્લાદેશ-ઓસ્ટ્રેલિયા વચ્ચે કરાર
લાહોર બ્લાસ્ટ કેસમાં ભારતીયની ધરપકડ