વોશિંગ્ટન. અમેરિકાની ભાવિ પ્રથમ મહિલા મિશેલ ઓબામા પોતાની પુત્રીઓ માલિયા અને સાશાની સાથે પોતાના પતિના શપથ ગ્રહણ સમારોહમાં તેમના પહેલાં જ વોશિંગ્ટન પહોચી ગયાં હતાં. મિશેલના પતિ બરાક ઓબામા આ મહિનાની 20 તારીખે અમેરિકાના 44મા રાષ્ટ્રપતિના રૂપે શપથ ગ્રહણ કરશે.
|