મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > સોમાલિયામાંથી પત્રકારોને મુક્ત કરાયા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સોમાલિયામાંથી પત્રકારોને મુક્ત કરાયા
વાર્તા

સોમાલિયામાં અપહરણ કરાયેલા બ્રિટીશ સંવાદદાતા કોલીન ફ્રિમેન અને સ્પેનનાં ફોટોગ્રાફર જોસ કેન્ડનને છોડી દેવામાં આવ્યા છે.

સોમાલિયા અર્ધસ્વાયત રાજ્યમાં ગવર્નરનાં જણાવ્યા મુજબ બે પત્રકારોને સકુશલ છોડી દેવાયા હતા. હાલ તે સ્થાનીક હોટલમાં છે. તેમનું અપહરણ ગયા વર્ષે નવેમ્બરમાં અજ્ઞાત લોકોએ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ફ્રીમેન બ્રિટીશ અખબાર સંડે ટેલીગ્રાફમાં સંવાદદાતા છે. જ્યારે કેન્ડન આ જ અખબારમાં ફોટાગ્રાફર છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
જ્ઞાનેન્દ્રે વિવાદ ખત્મ કરવા અપીલ કરી
નેપાળમાં હોબી ડુબી, 29 લાપતાં
ઓબામા પહોચ્યાં વોશિંગ્ટન
ક્લિન્ટન કરશે કાશ્મીરનું સમાધાન !
હમસનો હુમલો આતંકવાદી કૃત્ય - બુશ
હમસ સમર્થકો પોલીસના નિશાને